નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ સોજા વિરોધી (anti-inflammatory) છે?

  • A
    સેક્રેટિન
  • B
    એપિનેફ્રિન
  • C
    ગ્લુકોપ્રોટીન
  • D
    ગ્લુકોકોર્ટિકોઇડ

Explore More

Similar Questions

સંકટ સમયના અંત:સ્ત્રાવો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

જીવન રક્ષક અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિ દ્વારા સ્ત્રવિત થાય છે?

એડ્રિનલ મેડ્યુલરી હોર્મોન્સના કાર્ય અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$A.$ તે કીકીનું સંકોચન (pupillary constriction) પ્રેરે છે.
$B.$ તે હાઈપરગ્લાયસેમિક હોર્મોન છે.
$C.$ તે પિલોઈરેક્શન (રૂંવાડા ઉભા થવા) પ્રેરે છે.
$D.$ તે હૃદયના સંકોચનની શક્તિમાં વધારો કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

ગ્લુકોકોર્ટિકોઈડ અંત:સ્ત્રાવોનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે?

એડ્રિનલ ગ્રંથિ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo