નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા છે?

  • A
    $2 AgNO_{3(aq)} + Cu_{(s)} \longrightarrow Cu(NO_3)_{2(aq)} + 2 Ag_{(s)}$
  • B
    $3 AgNO_{3(aq)} + K_3PO_{4(aq)} \longrightarrow Ag_3PO_{4(s)} + 3 KNO_{3(aq)}$
  • C
    $4 KClO_{3(s)} \stackrel{\Delta}{\longrightarrow} KCl_{(s)} + 3 KClO_{4(s)}$
  • D
    $4 Fe_{(s)} + 3 O_{2(g)} \longrightarrow 2 Fe_2O_3$

Explore More

Similar Questions

જ્યારે $H_2S$ ને $Hg_2^{2+}$ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજો કઈ છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા છે?

નીચેનામાંથી કયા સેટમાં તમામ સ્પીસીઝ અપ્રમાણસર (disproportionation) પ્રતિક્રિયા દર્શાવે છે?

$Cl_2 + OH^{-} \to ClO^{-} + Cl^{-}$ પ્રક્રિયા માટે નીચેના વિધાનો માટે $T$ (True) અને $F$ (False) નો સાચો ક્રમ પસંદ કરો:
$(1)$ આપેલી પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થાય છે.
$(2)$ $Cl_2$ નું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે.
$(3)$ આ પ્રક્રિયા વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા છે.
$(4)$ $ClO^{-}$ માં $Cl$ નો ઓક્સિડેશન આંક $+1$ છે.

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$A$ અવક્ષેપ નિર્માણ પ્રક્રિયા માટે.
$B$ અવક્ષેપ ઓગળવાની પ્રક્રિયા માટે.
$C$ અવક્ષેપ વિનિમય પ્રક્રિયા માટે.
$D$ કોઈ પ્રક્રિયા નહીં.
$P_4 + 3NaOH + 3H_2O \longrightarrow PH_3 + 3NaH_2PO_2$
આપેલ પ્રક્રિયા માટે યોગ્ય શ્રેણી ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo