નીચેનામાંથી કયું પાણીમાં દ્રાવ્ય વિટામિન છે,જે સરળતાથી ઉત્સર્જિત થતું નથી?

  • A
    વિટામિન $B_{2}$
  • B
    વિટામિન $B_{1}$
  • C
    વિટામિન $B_{6}$
  • D
    વિટામિન $B_{12}$

Explore More

Similar Questions

કોલમ-$I$ માં આપેલ વિટામિનને કોલમ-$II$ માં આપેલ તેમના રાસાયણિક નામ સાથે જોડો.
કોલમ-$I$ (વિટામિન) કોલમ-$II$ (રાસાયણિક નામ)
$(i)$ વિટામિન $B_6$ $(P)$ એસ્કોર્બિક એસિડ
$(ii)$ વિટામિન $B_1$ $(Q)$ રાઈબોફ્લેવિન
$(iii)$ વિટામિન $B_2$ $(R)$ થાઈમીન
$(iv)$ વિટામિન $C$ $(S)$ પાયરિડોક્સિન

$LIST$-$I$ ને $LIST$-$II$ સાથે જોડો:
$LIST$-$I$ (ઉણપના રોગો)$LIST$-$II$ (વિટામિન)
$A$. સ્કર્વી$I$. વિટામિન $B_6$
$B$. આંચકી (Convulsions)$II$. વિટામિન $A$
$C$. કીલોસિસ (Cheilosis)$III$. વિટામિન $C$
$D$. ઝેરોપ્થેલ્મિયા$IV$. વિટામિન $B_2$

આંતરડામાં ચરબી સાથે નીચેના પૈકી કયા બે વિટામિનનું શોષણ થાય છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

વિટામિન $B_6$ નું રાસાયણિક નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo