નીચેનામાંથી કયો લિગેન્ડ એમ્બિડેન્ટેટ (ઉભયદંતી) લિગેન્ડ છે?

  • A
    $(1)$ ઓક્ઝેલેટ
  • B
    $(2)$ ઈથેન$-1,2-$ડાયએમાઈન
  • C
    $(3)$ થાયોસાયનેટ
  • D
    $(4)$ ઈથિલીનડાયએમાઈનટેટ્રાએસીટેટ આયન

Explore More

Similar Questions

સિસપ્લેટિનમાં $Pt$ નો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

મોનોડેન્ટેટ લિગેન્ડ પાસે શું હોય છે?

$[AlCl(H_2O)_5]^{2+}$ માં $Al$ નો ઓક્સિડેશન આંક અને સહસંયોજકતા અનુક્રમે $...$ અને $...$ છે.

ક્યુપ્રામોનિયમ સલ્ફેટમાં કોપરનો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં માત્ર તટસ્થ લિગેન્ડ્સ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo