નીચેનામાંથી કોને રેઝિસ્ટન્સ ટ્રાન્સફર ફેક્ટર (resistance transfer factor) કહેવામાં આવે છે?

  • A
    $F$-ફેક્ટર
  • B
    $R$-ફેક્ટર
  • C
    $Col$-ફેક્ટર
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો $DNA$ ક્રમ પેલિન્ડ્રોમિક (palindromic) નથી?

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીમાં ઇચ્છિત ઉત્પાદન મેળવવા માટે વાહક (Vector) શા માટે જરૂરી છે?

રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ $Sal I$ કયા બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે છે?

રેડિયોએક્ટિવ અણુથી ટેગ કરેલા $DNA$ અથવા $RNA$ ના એકલ-શૃંખલામય ટુકડાને ..... કહે છે.

$A$ : જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન,$DNA$ ના ટુકડાઓ એનોડ તરફ ગતિ કરે છે.
$R$ : $DNA$ ના ટુકડાઓ ઋણ વીજભારિત અણુઓ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo