નીચેનામાંથી કયું હેલાઈડ સૌથી વધુ ગલનબિંદુ ધરાવે છે?

  • A
    $AgCl$
  • B
    $AgBr$
  • C
    $AgF$
  • D
    $AgI$

Explore More

Similar Questions

અધાતુ તત્વો વચ્ચે મહત્તમ સહસંયોજક લાક્ષણિકતા ધરાવતો બંધ ક્યારે રચાય છે?

બે અધાત્વીય તત્વો વચ્ચેનો બંધ જે મહત્તમ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે છે તે ........... હોય છે.

$LiCl$,$RbCl$,$BeCl_2$ અને $MgCl_2$ સંયોજનોમાં સૌથી વધુ અને સૌથી ઓછી આયનીય પ્રકૃતિ ધરાવતા પદાર્થો અનુક્રમે નીચેનામાંથી ક્યા હશે?

$FeCl_3$ અને $FeCl_2$ નું ગલનબિંદુ શું છે?

ફાજાનના નિયમ (Fajan's rule) ના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo