નીચેનામાંથી કયું લોકપ્રિય ફૂગનાશક તરીકે બોર્ડો મિશ્રણ (Bordeaux mixture) ની શોધ સાથે જોડાયેલું છે?

  • A
    ઘઉંનો લૂઝ સ્મટ (Loose smut)
  • B
    ઘઉંનો કાળો ગેરુ (Black rust)
  • C
    ડાંગરનો બેક્ટેરિયલ લીફ બ્લાઈટ
  • D
    દ્રાક્ષનો ડાઉની મિલ્ડ્યુ (Downy mildew)

Explore More

Similar Questions

અપુષ્પી (Cryptogams) વનસ્પતિની એક લાક્ષણિકતા કઈ છે?

નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય રીતે જોડાયેલ છે?

નીચેના શબ્દોને યોગ્ય ઉદાહરણો સાથે ટૂંકમાં સમજાવો:
$(i)$ પ્રૌટોનેમા (protonema)
$(ii)$ પુજન્યુધાની (antheridium)
$(iii)$ સ્ત્રીજન્યુધાની (archegonium)
$(iv)$ દ્વિવિધિ (diplontic)
$(v)$ બીજાણુપર્ણ (sporophyll)
$(vi)$ સમજન્યુક પ્રજનન (isogamy)

નીચેનાને જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. કોલિયોરાઈઝા (Coleorhiza)$I$. જન્યુઓના જોડાણ વગર જન્યુજનકમાંથી સીધો બીજાણુજનકનો વિકાસ
$B$. એપોગેમી (Apogamy)$II$. અર્ધીકરણની પ્રક્રિયા વગર બીજાણુજનકમાંથી સીધો જન્યુજનકનો વિકાસ
$C$. ઈન્ડ્યુસિયમ (Indusium)$III$. પર્ણોના મુગટ સાથેનું અશાખિત સ્તંભાકાર પ્રકાંડ
$D$. કોડેક્સ (Caudex)$IV$. ભ્રૂણમૂળનું રક્ષણાત્મક આવરણ
-$V$. સોરસ (sorus) ની રક્ષણાત્મક રચના

મોસ (Mosses) અને ફર્ન (Ferns) એ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo