નીચેનામાંથી કયું $RNA$ ને લાગુ પડતું નથી?

  • A
    વિષમચક્રીય નાઈટ્રોજનયુક્ત બેઝ
  • B
    ચાર્ગાફનો નિયમ
  • C
    પૂરક બેઝ જોડી
  • D
    $5'$ ફોસ્ફોરાઈલ અને $3'$ હાઈડ્રોક્સિલ છેડા

Explore More

Similar Questions

$DNA$ અને $RNA$ વચ્ચેના તફાવત આપો.

ગરમ કર્યા પછી $DNA$ ના વિઘટનનો અભ્યાસ શેની સરખામણી કરીને કરી શકાય છે?

ઉત્પરિવર્તન (mutation) નો કાર્યાત્મક એકમ કયો છે?

$6$ એડેનીન નાઈટ્રોજન બેઈઝ ધરાવતાં $DNA$ ના ટુકડામાં થાયમિન નાઈટ્રોજન બેઈઝની સંખ્યા કેટલી હશે?

હિસ્ટોન ............... અને ............... બેઝિક એમિનો એસિડથી સમૃદ્ધ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo