નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ડાયોડ વહન કરે છે.
  • B
    જો પેકિંગ ફ્રેક્શન ઋણ હોય,તો તત્વ સ્થાયી છે.
  • C
    બંધન ઉર્જા એ દળ ક્ષતિને સમકક્ષ ઉર્જા છે.
  • D
    રેડિયોએક્ટિવ તત્વો સ્વયંભૂ વિખંડન પામી શકે છે.

Explore More

Similar Questions

પરમાણુ રિએક્ટરમાં નીચેનામાંથી કોનો ઉપયોગ મોડરેટર તરીકે થાય છે?

આપેલ ન્યુક્લિયર પ્રક્રિયામાં
${ }_{4}^{9} Be+{ }_{2}^{4} He \rightarrow{ }_{6}^{12} C+X$
$X$ શું દર્શાવે છે? $\qquad$

કઈ પ્રક્રિયા પ્રોટોન-પ્રોટોન ચક્રનો ભાગ નથી?

નીચેનામાંથી કઈ સંલયન (fusion) પ્રક્રિયા છે?

વિખંડન પ્રક્રિયા $_{92}^{236}U \to ^{117}X + ^{117}Y + n + n$ માં,$X$ અને $Y$ ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા $8.5\, MeV$ છે,જ્યારે $^{236}U$ ની $7.6\, MeV$ છે. મુક્ત થતી કુલ ઉર્જા આશરે . . . . . . $MeV$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo