નીચેનામાંથી કોને પરાગવાહકોની જરૂર પડી શકે છે,પરંતુ તે આનુવંશિક રીતે સ્વફલન $(autogamy)$ જેવું જ છે?

  • A
    અપગેમી $(Apogamy)$
  • B
    સંવૃત પુષ્પતા $(Cleistogamy)$
  • C
    સપુષ્પી પરાગનયન $(Geitonogamy)$
  • D
    પર-પરાગનયન $(Xenogamy)$

Explore More

Similar Questions

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ યુગ્મનજ $(1)$ ભ્રૂણપોષ
$(b)$ $PEN$ $(2)$ ભ્રૂણ
$(c)$ અંડક $(3)$ ફળ
$(d)$ બીજાશય $(4)$ બીજ

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા સંકેતોનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ સ્ત્રીકેસર ભેગાં જોડાયેલાં $(1)$ જન્યુજનન
$(B)$ જન્યુ નિર્માણ $(2)$ એક સ્ત્રીકેસરી
$(C)$ ઉચ્ચ આસ્કોમાયસેટીસના કવકતંતુ $(3)$ યુક્ત સ્ત્રીકેસરી (Syncarpous)
$(D)$ એકલિંગી માદા પુષ્પ $(4)$ દ્વિકોષકેન્દ્રી (Dikaryotic)

ડાંગરના જીવનચક્રમાં વિવિધ તબક્કાઓ માટે સાચો ક્રમ પસંદ કરો.

નીચેની રચનાઓના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:
રચના કોષીય રચના કશા (Flagella) કોષદીવાલ
$(a)$ ચલ બીજાણુ (Zoospore) એકકોષી હાજર ગેરહાજર
$(b)$ કણી બીજાણુ (Conidia) એકકોષી ગેરહાજર હાજર
$(c)$ જન્યુ (Gamete) એકકોષી હાજર હોઈ શકે હાજર હોઈ શકે

ફલન પછીની ઘટનાઓ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo