નીચેનામાંથી કયો વિકલ્પ અભિસારી ઉત્ક્રાંતિ (convergent evolution) અને અપસારી ઉત્ક્રાંતિ (divergent evolution) નું એક-એક સાચું ઉદાહરણ આપે છે $:-$

  • A
    અભિસારી ઉત્ક્રાંતિ $\rightarrow$ ઓક્ટોપસ અને સસ્તન પ્રાણીઓની આંખો,અપસારી ઉત્ક્રાંતિ $\rightarrow$ પૃષ્ઠવંશીઓના અગ્ર ઉપાંગોના હાડકાં
  • B
    અભિસારી ઉત્ક્રાંતિ $\rightarrow$ બુગનવેલિયાના કંટક અને કુકરબિટાના પ્રતાન,અપસારી ઉત્ક્રાંતિ $\rightarrow$ પતંગિયા અને પક્ષીઓની પાંખો
  • C
    અભિસારી ઉત્ક્રાંતિ $\rightarrow$ પૃષ્ઠવંશીઓના અગ્ર ઉપાંગોના હાડકાં,અપસારી ઉત્ક્રાંતિ $\rightarrow$ પતંગિયા અને પક્ષીઓની પાંખો
  • D
    અભિસારી ઉત્ક્રાંતિ $\rightarrow$ બુગનવેલિયાના કંટક અને કુકરબિટાના પ્રતાન,અપસારી ઉત્ક્રાંતિ $\rightarrow$ ઓક્ટોપસ અને સસ્તન પ્રાણીઓની આંખો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમમૂલક અંગનું ઉદાહરણ નથી?

નીચેનામાંથી કયું મનુષ્યમાં અવશેષી અંગ નથી?

નીચેનામાંથી કઈ રચનાઓ કાર્યસદ્રશ (analogous) છે?

નીચે દર્શાવેલ $P$ અને $Q$ રચનાઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કઈ રચના પક્ષીની પાંખ સાથે સમમૂલક (homologous) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo