નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?

  • A
    તબક્કોઘટના
    ભાજન અવસ્થા-$I$ (Anaphase $I$)સમધર્મી રંગસૂત્રો અલગ થાય છે
  • B
    તબક્કોઘટના
    ભાજનમધ્ય અવસ્થા-$I$ (Metaphase $I$)માતૃ અને પિતૃ સમધર્મી રંગસૂત્રોની જોડી બને છે
  • C
    તબક્કોઘટના
    આંતરાવસ્થા (Interphase)કોષકેન્દ્ર પટલ દરેક એકકીય રંગસૂત્રોના સમૂહને આવરે છે
  • D
    તબક્કોઘટના
    પૂર્વાવસ્થા-$I$ (Prophase $I$)અસમધર્મી રંગસૂત્રો અલગ થાય છે

Explore More

Similar Questions

સાયનેપ્ટોનીમલ સંકુલનું વિસર્જન અર્ધીકરણની કઈ અવસ્થા દરમિયાન થાય છે?

સિનેપ્સિસ (Synapsis) એ કોની જોડી છે?

દ્વિસૂત્રીય (bivalent) રચનામાં ઓછામાં ઓછી કેટલી સ્વસ્તિક (chiasmata) રચના જોવા મળે છે?

અર્ધીકરણ (Meiosis) ક્યાં જોવા મળે છે?

અર્ધીકરણ વિભાજનના $I$ તબક્કા પછી રંગસૂત્રોની સંખ્યામાં શું ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo