નીચેનામાંથી કયો ફિનોલ સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં થેલિક એનહાઇડ્રાઇડ સાથે સંઘનન પામતા રંગ આપતો નથી?

  • A
    ફિનોલ
  • B
    $p$-ક્રેસોલ
  • C
    રિસોર્સિનોલ
  • D
    કેટેકોલ

Explore More

Similar Questions

કયું સંયોજન પ્રોટોનેટ કરવું સૌથી મુશ્કેલ છે?

નીચેની પ્રક્રિયામાં $A$ ને ઓળખો: $A + \text{Acetic anhydride} \xrightarrow{H^{+}} \text{Aspirin} + \text{Acetic acid}$

રાઇમર-ટીમેન પ્રક્રિયામાં કઈ નીપજ મળે છે?

જ્યારે ફિનોલને ઝીંક ડસ્ટ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે તે $X$ નિપજ બનાવે છે. $X$ નિપજ શું છે?

નીચેના સંયોજનોની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo