નીચેનામાંથી કઈ પ્રક્રિયા શ્રેણી એઝો ડાય (azo dye) આપશે?

  • A
    નાઈટ્રોબેન્ઝીન $\xrightarrow[(ii) NaNO_2/HCl]{(i) Sn/HCl}$ $\xrightarrow[(iii) \beta-\text{naphthol}, NaOH]{}$
  • B
    બેન્ઝીન સલ્ફોનિક એસિડ $\xrightarrow[(ii) NH_3]{(i) SOCl_2}$ $\xrightarrow[(iii) \text{બેન્ઝાઈલ ક્લોરાઈડ}]{}$
  • C
    બેન્ઝોનાઈટ્રાઈલ $\xrightarrow[(ii) PCl_5]{(i) 70\% H_2SO_4}$ $\xrightarrow[(iii) \text{એનિલીન}]{}$
  • D
    એનિલીન $\xrightarrow[(i) HCl/NaNO_2]{(ii) \text{ટોલ્યુઈન}}$

Explore More

Similar Questions

જ્યારે તમે એસ્પિરિન લો છો,ત્યારે તે તમારા જઠરમાંથી પસાર થાય છે,જેનો $pH$ એસિડિક હોય છે,અને ત્યારબાદ તે આંતરડાના બેઝિક વાતાવરણમાં જાય છે. આંતરડામાં તે જે સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તે બંધારણ આપો.

Difficult
View Solution

$0^\circ C$ તાપમાને એનિલીનની $NaNO_2 / HCl$ સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન $A$ મળે છે, જેની $CuCN / KCN$ સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન $B$ મળે છે, જે $H_2 / Ni$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $C$ આપે છે. સંયોજન $C$ ની $HNO_2$ સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન $D$ મળે છે. $D$ નું બંધારણ શું છે?

પ્રક્રિયા માટે અંતિમ નીપજ $R$ શું છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (સંયોજનોનું મિશ્રણ) યાદી-$II$ (ભેદ પારખવા માટે વપરાતો પ્રક્રિયક)
$A$. ડાયઈથાઈલ એમાઈન + ઈથાઈલ એમાઈન $I$. બ્રોમીન વોટર
$B$. એસીટાલ્ડિહાઈડ + એસીટોન $II$. $CHCl_3 + KOH, \Delta$
$C$. ઈથેનોલ + ફિનોલ $III$. તટસ્થ $FeCl_3$
$D$. બેન્ઝોઈક એસિડ + સિનેમિક એસિડ $IV$. એમોનિકલ સિલ્વર નાઈટ્રેટ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo