$DNA$ માં નીચેનામાંથી કયો ક્રમ પેલિન્ડ્રોમિક ક્રમ દર્શાવે છે?

  • A
    $5' - GAATTC - 3'$
    $3' - CTTAAG - 5'$
  • B
    $5' - CCAATG - 3'$
    $3' - GAATCC - 5'$
  • C
    $5' - CATTAG - 3'$
    $3' - GATAAC - 5'$
  • D
    $5' - GATACC - 3'$
    $3' - CCTAAG - 5'$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ કોષીય અંગિકા જિનેટિક એન્જિનિયરિંગ સાથે સંકળાયેલ છે?

$DNA$ અણુના ટુકડા કરતા ઉત્સેચકને શું કહે છે?

સાચી જોડ મેળવો:

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજી માટે જરૂરી મુખ્ય સાધનો કયા છે?
$I.$ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો
$II.$ પોલિમરેઝ ઉત્સેચકો
$III.$ લાઈગેઝ
$IV.$ વાહકો (Vectors)
$V.$ યજમાન સજીવો
સાચો વિકલ્પ પસંદ કરો.

$amp^R$ અને $tet^R$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo