નીચેનામાંથી કયા સમૂહમાં તમામ અંગો સમમૂલક (Homologous) છે?

  • A
    ડુક્કર,બતક અને કાંગારૂના પાછળના પગ
  • B
    ચામાચીડિયા,પતંગિયા અને પક્ષીની પાંખો
  • C
    મધમાખી,વીંછી અને સાપનો ડંખ
  • D
    ઉંદર,મોર અને વંદાની પૂંછડી

Explore More

Similar Questions

સમમૂલકતા (Homology) $..........$ નિર્દેશ કરે છે.

સાચી જોડી ઓળખો.

અવશેષી પેલ્વિક ગર્ડલ (નિતંબ મેખલા) અને પશ્ચ ઉપાંગોના હાડકાં કોની લાક્ષણિકતા છે?

કીટકો અને પક્ષીઓની પાંખો એ ........... છે.

તુલનાત્મક $........$ અને $............$ હાલના અને ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા સજીવો વચ્ચે સમાનતા અને તફાવત દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo