નીચેનામાંથી કઈ રચનાઓના સમૂહમાં માત્ર કાર્યસદ્રશ (analogous) અંગોનો સમાવેશ થાય છે?

  • A
    પતંગિયા,ઘરમાખી અને ચામાચીડિયાની પાંખો
  • B
    ઘોડા,તીડ અને ચામાચીડિયાના પાછળના પગ
  • C
    માણસ,વાંદરા અને કાંગારૂના હાથ
  • D
    વંદા,મચ્છર અને મધમાખીના જડબાં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જૈવિક ઉત્ક્રાંતિના સમર્થનમાં પુરાવા તરીકે જોડતી કડી (connecting link) દર્શાવે છે?

આપેલ જોડીઓમાંથી કઈ સાચી છે?
$I.$ કીટકો અને પક્ષીઓની પાંખો સમમૂલક અંગો છે.
$II.$ ચામાચીડિયા અને પક્ષીઓની પાંખો સમમૂલક અંગો છે.
$III.$ કીટકો અને ચામાચીડિયાની પાંખો કાર્યસદ્રશ અંગો છે.
$IV.$ કીટકો અને પક્ષીઓની પાંખો કાર્યસદ્રશ અંગો છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

ઉદવિકાસીય જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક $Von \ Baer$ નું યોગદાન શું હતું?

અશ્મિભવન ક્યાં થાય છે?

પેન્ગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ (અગ્ર ઉપાંગો) એ શેના ઉદાહરણો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo