ઘન પદાર્થોમાં પેકિંગ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $bcc$ પ્રકારના પેકિંગમાં સવર્ગ આંક (Coordination number) $8$ છે.
  • B
    $hcp$ પ્રકારના પેકિંગમાં સવર્ગ આંક (Coordination number) $12$ છે.
  • C
    $hcp$ પ્રકારના પેકિંગમાં ખાલી જગ્યા (Void space) $32\%$ છે.
  • D
    $ccp$ પ્રકારના પેકિંગમાં ખાલી જગ્યા (Void space) $26\%$ છે.

Explore More

Similar Questions

એક બાઈનરી ઘન પદાર્થ ઝિંક બ્લેન્ડ બંધારણ ધરાવે છે જેમાં $B$ આયનો લેટીસ બનાવે છે અને $A$ આયનો $25\%$ ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. ઘન પદાર્થનું અણુસૂત્ર શું છે?

Difficult
View Solution

સ્પીનલ બંધારણ ............ ધરાવે છે.

$fcc$ બંધારણમાં, પ્રતિ ગોળા દીઠ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી છે?

એક આયનીય સંયોજન ધાતુ $M$ અને અધાતુ $Y$ વચ્ચે બને છે. જો $M$,$Y$ દ્વારા રચાયેલ ક્યુબિક ક્લોઝ-પેક્ડ $(CCP)$ ગોઠવણીમાં અડધા અષ્ટફલકીય છિદ્રો રોકે છે,તો આયનીય સંયોજનનું રાસાયણિક સૂત્ર શું હશે?

$AB_2O_4$ સૂત્ર ધરાવતા સ્ફટિકમય ઘનમાં ઑક્સાઈડ આયનો ક્યુબિક ક્લોઝ-પૅક $(CCP)$ લેટિસમાં ગોઠવાયેલા છે,જ્યારે ધન આયનો $A$ સમચતુષ્કલકીય છિદ્રોમાં અને ધન આયનો $B$ અષ્ટફલકીય છિદ્રોમાં હાજર છે. $A$ અને $B$ દ્વારા રોકાયેલા સમચતુષ્કલકીય અને અષ્ટફલકીય છિદ્રોનું ટકાવાર પ્રમાણ અનુક્રમે કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo