નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    અનવૃત (Chasmogamous) પુષ્પો હંમેશા ગેટોનોગેમી (geitonogamy) દર્શાવે છે.
  • B
    સંવૃત (Cleistogamous) પુષ્પો હંમેશા સ્વફલન (autogamy) દર્શાવે છે.
  • C
    અનવૃત (Chasmogamous) પુષ્પો ક્યારેય સ્વફલન (autogamy) દર્શાવતા નથી.
  • D
    સંવૃત (Cleistogamous) પુષ્પો સ્વફલન અને ગેટોનોગેમી બંને દર્શાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પશ્ચ-ફલન ઘટના નથી?

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ સપુષ્પ વનસ્પતિઓના ભ્રૂણપુટમાં,ફલન પછી સહાયકકોષો અને પ્રતિધ્રુવકાયો અવનત પામે છે / અવનત પામતા નથી.
$(ii)$ દ્વિદળી વનસ્પતિઓના પર્ણોમાં સમાંતર / જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.

અસામાન્ય પુષ્પસર્જનની ઘટના દર્શાવતી વનસ્પતિઓના નામ આપો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$Statement\; 1$: યુગ્મનજ (Zygote) એક કોષીય રચના છે.
$Statement\; 2$: બે એકકીય (haploid) કોષો જોડાઈને બે દ્વિકીય (diploid) કોષો બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo