નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $KO_2$ માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક $-1/2$ છે
  • B
    દ્રાવણને મંદ કરવાથી વિદ્યુતવિભાજ્ય દ્રાવણની વિશિષ્ટ વાહકતા ઘટે છે
  • C
    $Sn^{2+}$ એ $Fe^{3+}$ નું $Fe^{2+}$ માં રિડક્શન કરે છે
  • D
    $Zn/ZnSO_4$ એ સંદર્ભ વિદ્યુતધ્રુવ નથી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સાચું નથી?

આપેલ છે કે $E^o_{Fe^{2+}/Fe} = -0.44 \ V$,$E^o_{Cu^{2+}/Cu} = 0.34 \ V$,અને $E^o_{Ag^+/Ag} = 0.80 \ V$. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$2H^{+}/H_2$,$Cu^{2+}/Cu$,$Zn^{2+}/Zn$ અને $NO_3^{-}, H^{+}/NO$ ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે $0.0$,$0.34$,$-0.76$ અને $0.97 \ V$ છે. નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$I.$ $H^{+}$ એ $Cu$ નું $Cu^{2+}$ માં ઓક્સિડેશન કરતું નથી
$II.$ $Zn$ એ $Cu^{2+}$ નું $Cu$ માં રિડક્શન કરે છે
$III.$ $NO_3^{-}$ એ $Cu$ નું $Cu^{2+}$ માં ઓક્સિડેશન કરે છે

ખોટું વિધાન પસંદ કરો $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo