નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સ્પર્ધાત્મક અવરોધક ઉત્સેચક-સબસ્ટ્રેટ સંકુલના વિઘટનના દરને અસર કરતું નથી.
  • B
    સ્પર્ધાત્મક અવરોધકની હાજરી સબસ્ટ્રેટ માટે ઉત્સેચકનો $K_m$ ઘટાડે છે.
  • C
    સ્પર્ધાત્મક અવરોધક ઉત્સેચક સાથે પ્રતિવર્તી રીતે પ્રતિક્રિયા આપીને ઉત્સેચક-અવરોધક સંકુલ બનાવે છે.
  • D
    સ્પર્ધાત્મક અવરોધમાં,અવરોધક અણુ ઉત્સેચક દ્વારા રાસાયણિક રીતે બદલાતો નથી.

Explore More

Similar Questions

મેલોનેટ દ્વારા સક્સિનિક ડિહાઈડ્રોજનેઝ ઉત્સેચકનું અવરોધન એ શેનું ઉત્તમ ઉદાહરણ છે?

ઉત્સેચકો,વિટામિન્સ અને અંતઃસ્ત્રાવોને જૈવિક રસાયણોની એક જ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે કારણ કે આ બધા

નીચે આપેલ પૈકી કયા ઉત્સેચકની સક્રિયતા માટે લિપિડની હાજરી અનિવાર્ય છે?

સાયટોક્રોમ $P_{450}$ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ઉત્સેચકના પ્રોટીન ભાગને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo