ઋતુસ્ત્રાવ (menstruation) વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સ્ત્રીઓમાં મેનોપોઝ (રજોનિવૃત્તિ) સમયે ગોનાડોટ્રોપિક અંતઃસ્ત્રાવોમાં અચાનક વધારો થાય છે
  • B
    ઋતુચક્રની શરૂઆતને રજોદર્શન (menarche) કહેવામાં આવે છે
  • C
    સામાન્ય ઋતુસ્ત્રાવ દરમિયાન લગભગ $40 \; ml$ રુધિરનો વ્યય થાય છે
  • D
    ઋતુસ્ત્રાવનું પ્રવાહી સરળતાથી ગંઠાઈ જાય છે

Explore More

Similar Questions

એક નાઈક્રોમનો તાર જેની લંબાઈ $50 \text{ cm}$ અને આડછેદનું ક્ષેત્રફળ $1 \text{ mm}^2$ છે,તે $2 \text{ V}$ ની બેટરી સાથે જોડતા $4 \text{ A}$ નો પ્રવાહ વહે છે. નાઈક્રોમના તારની અવરોધકતા $\Omega \cdot \text{m}$ માં શોધો.

$SO_{3}$,$NO_{2}$,અને $NO_{3}^{-}$ માટે સંસ્પંદન બંધારણો લખો.

જો $\sin A + \sin B = \sqrt{3}(\cos B - \cos A)$ હોય,તો $\sin 3A + \sin 3B$ ની કિંમત શોધો.

કયા પદાર્થોની જોડી પાણી સાથે પ્રક્રિયા કરવાથી સમાન વાયુરૂપ નીપજ આપે છે?

$64 ~N$ વજન ધરાવતા પદાર્થને સમક્ષિતિજ સપાટી પર ગતિ કરાવવા માટે જરૂરી બળ લગાડવામાં આવે છે અને ત્યારબાદ પણ તે જ બળ લાગતું રહે છે. જો સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.6$ અને $0.4$ હોય, તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે? (ગુરુત્વપ્રવેગ $= g$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo