નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    રિડબર્ગ અચળાંક અને તરંગ સંખ્યાના એકમો સમાન છે.
  • B
    હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિસ્તારમાં જોવા મળે છે.
  • C
    હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન $\frac{h}{2 \pi}$ જેટલું હોય છે.
  • D
    હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા $0.529 \times 10^{-8} \ cm$ છે.

Explore More

Similar Questions

જો $[x]$ એ $x$ થી વધુ ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે અને જો વિધેય $f$ જે $f(x)= \begin{cases} \frac{a+2 \cos x}{x^2} & , x < 0 \\ b \tan \frac{\pi}{[x+4]} & , x \geq 0 \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત છે,તે $x=0$ આગળ સતત હોય,તો ક્રમયુક્ત જોડ $(a, b)$ બરાબર શું થાય?

મનુષ્યના ફલિતાંડ (zygote) ના વિખંડન (cleavage) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયું લુઈસ બેઈઝ છે?

આપેલ આકૃતિમાં $A$ અને $B$ ક્રમિક રીતે શું દર્શાવે છે?

વક્રો $y^2=4x+4$ અને $y^2=36(9-x)$ વચ્ચેનો ખૂણો શોધો. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo