નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ઘણી જાતિના પરાગરજ ગંભીર એલર્જીનું કારણ બને છે.
  • B
    પ્રવાહી નાઈટ્રોજનમાં સંગ્રહિત પરાગરજનો ઉપયોગ પાક સંવર્ધન કાર્યક્રમોમાં થઈ શકે છે.
  • C
    ટેપેટમ પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે.
  • D
    પરાગરજનું બાહ્ય આવરણ (Exine) સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે.

Explore More

Similar Questions

$100$ બીજ/ઘઉંના દાણાના નિર્માણ માટે કુલ કેટલાં અર્ધીકરણ વિભાજન જરૂરી છે?

યુગ્મનજ (Zygote) એટલે:

કઈ વનસ્પતિમાં દર $12$ વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય છે?

$\text{વિધાન}\; 1$: યુગ્મનજ (Zygote) એ બે પેઢીઓ વચ્ચેની કડી છે.
$\text{વિધાન}\; 2$: યુગ્મનજ એ બે જન્યુઓનું ઉત્પાદન છે અને તે પછીની પેઢીનું સર્જક છે.

જો અંડકાવરણના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા $10$ હોય,તો આવૃત બીજધારી વનસ્પતિના અંડકમાં ભ્રૂણપુટના સહાયક કોષો,દ્વિતીયક કોષકેન્દ્ર અને પ્રતિધ્રુવીય કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo