નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    યુબેક્ટેરિયાને ખોટા બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે
  • B
    ફાયકોમાયસેટીસને શેવાળ ફૂગ પણ કહેવામાં આવે છે
  • C
    સાયનોબેક્ટેરિયાને બ્લુ-ગ્રીન શેવાળ (નીલ-હરિત લીલ) પણ કહેવામાં આવે છે
  • D
    સોનેરી શેવાળને ડેસ્મિડ્સ પણ કહેવામાં આવે છે

Explore More

Similar Questions

$3.8 \times 10^{-6}$ અને $4.2 \times 10^{-5}$ નો સરવાળો સાર્થક અંકોને ધ્યાનમાં લેતા કેટલો થાય?

પાંચ તત્વો $A, B, C, D$ અને $E$ ના વર્ક ફંક્શન અનુક્રમે $1.2\, eV, 2.4\, eV, 3.6\, eV, 4.8\, eV$ અને $6\, eV$ છે. જો $4000\, \mathring{A}$ તરંગલંબાઇનો પ્રકાશ આ તત્વો પર આપાત કરવામાં આવે,તો ફોટોઈલેક્ટ્રોન કોના દ્વારા ઉત્સર્જિત થશે?

નીચેનામાંથી કયું સૌથી પ્રબળ લુઈસ એસિડ છે?

$3s$ અને $2p$ કક્ષકો માટે રેડિયલ નોડ્સની સંખ્યા અનુક્રમે કેટલી છે?

બે અલગ-અલગ આદર્શ વાયુઓ ધરાવતા બે સખત બોક્સ ટેબલ પર મૂકવામાં આવ્યા છે. બોક્સ $A$ માં $T_0$ તાપમાને એક મોલ નાઈટ્રોજન છે,જ્યારે બોક્સ $B$ માં $(7/3) T_0$ તાપમાને એક મોલ હિલિયમ છે. ત્યારબાદ આ બોક્સને એકબીજાના ઉષ્મીય સંપર્કમાં લાવવામાં આવે છે અને જ્યાં સુધી વાયુઓ સમાન અંતિમ તાપમાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેમની વચ્ચે ઉષ્માનું વહન થાય છે (બોક્સની ઉષ્મા ધારિતાને અવગણો). તો વાયુઓનું અંતિમ તાપમાન $T_f$ એ $T_0$ ના પદમાં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo