વાયુઓ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    વાયુઓને ચોક્કસ આકાર અને કદ હોતા નથી.
  • B
    વાયુનું કદ તે પાત્રના કદ જેટલું હોય છે જેમાં વાયુ ભરેલો હોય છે.
  • C
    પાત્રમાં ભરેલો વાયુ પાત્રની દીવાલો પર બધી દિશાઓમાં સમાન દબાણ લગાડે છે.
  • D
    જે પાત્રમાં વાયુ ભરેલો હોય તેનું વજન કરીને વાયુનું દળ નક્કી કરી શકાતું નથી.

Explore More

Similar Questions

$10 \ L$ ના પાત્રમાં $1 \ mole$ આદર્શ વાયુ $P \ atm$ દબાણ અને $T \ K$ તાપમાને રહેલો છે. આ પાત્રને બે સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. દરેક ભાગમાં દબાણ ($atm$ માં) અને તાપમાન ($K$ માં) અનુક્રમે કેટલું હશે?

જો બે વાયુઓ $CH_4$ અને $SO_2$ ને $1 \ km$ લાંબી શૂન્યાવકાશ નળીના બે છેડાઓથી એક જ સમયે દાખલ કરવામાં આવે,તો $CH_4$ ના છેડાથી વાયુઓ ક્યાં મળશે ($m$ માં)?

તાપમાન અને દબાણની આદર્શ પરિસ્થિતિમાં હિલિયમ અને મિથેનનો પ્રસરણ વેગનો ગુણોત્તર કેટલો થશે?

એક વાયુ જે સમાન પરિસ્થિતિઓમાં હાઇડ્રોજનની ઝડપના $1/6$ ભાગની ઝડપે છિદ્રાળુ પ્લગમાંથી પ્રસરણ પામે છે,તેનું આણ્વીય વજન કેટલું હશે?

આપેલ તાપમાને મિથેન $(CH_4)$ ના પ્રસરણનો દર વાયુ $X$ કરતા બમણો છે. વાયુ $X$ નું આણ્વીય દળ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo