નીચેનામાંથી કયું ભૌમિતિક સમઘટકતા દર્શાવશે?

  • A
    $1$-બ્રોમો-$4$-મિથાઈલીનસાયક્લોહેક્ઝેન
  • B
    $3$-બ્રોમોમિથાઈલીનસાયક્લોહેક્ઝેન
  • C
    $3$-બ્રોમો-$1$-મિથાઈલીનસાયક્લોહેક્ઝેન
  • D
    $4$-બ્રોમો-$1$-મિથાઈલીનસાયક્લોહેક્ઝેન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે તે ઓળખો:

ભૌમિતિક સમઘટકતાને ઉદાહરણ સાથે સમજાવો.

નીચેનામાંથી કયા સંયોજનમાં દ્વિબંધની આસપાસ $trans$ તેમજ $Z$ વિન્યાસ છે?

$1, 2-Dichloroethene$ શું દર્શાવે છે?

$trans-2-butene$ ના બ્રોમિનેશન દ્વારા બનતા અવકાશીય સમઘટકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo