આમાંથી કયું એરીન્સ (arenes) સાથે સુસંગત નથી?

  • A
    વધારે સ્થિરતા
  • B
    $\pi$-ઇલેક્ટ્રોનનું વિસ્થાનિકરણ (Delocalisation)
  • C
    ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ (Electrophilic additions)
  • D
    અનુનાદ (Resonance)

Explore More

Similar Questions

નીચેના સંયોજનો માટે $EAS$ (ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન) ના દરનો સાચો ક્રમ કયો છે?

$1,2-$ડાયમિથાઈલબેન્ઝીન ($o-$ઝાયલીન) ના ઓઝોનોલિસિસની નીપજો લખો. આ પરિણામ બેન્ઝીન માટે કેક્યુલે બંધારણને કેવી રીતે સમર્થન આપે છે?

બેન્ઝીન,$m$-ડાયનાઈટ્રોબેન્ઝીન અને ટોલ્યુઈનમાંથી કયું સંયોજન સૌથી સરળતાથી નાઈટ્રેશન પ્રક્રિયા આપશે અને શા માટે?

નીપજ $(B)$ શું છે?

સોડિયમ બેન્ઝોએટને સોડાલાઈમ સાથે ગરમ કરતા શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo