$NaOH$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરવા પર નીચેનામાંથી કયો પદાર્થ જ્વલનશીલ વાયુ આપે છે?

  • A
    $S$
  • B
    $Zn$
  • C
    $NH_4Cl$
  • D
    $I_2$

Explore More

Similar Questions

વિધાન $(A)$: $K$, $Rb$ અને $Cs$ સુપરઓક્સાઇડ બનાવે છે.
કારણ $(R)$: લેટીસ ઉર્જામાં ઘટાડાને કારણે $K$ થી $Cs$ તરફ સુપરઓક્સાઇડની સ્થિરતા વધે છે.
સાચો જવાબ છે:

નીચેનામાંથી કઈ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરશે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જ્યારે $Zn$ ની $NaOH$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે નીચેના પૈકી કઈ નીપજ મળે છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ (ક્ષાર) List-$II$ (જ્યોતનો રંગ તરંગલંબાઇ)
$(a)$ $LiCl$ $(i)$ $455.5 \text{ nm}$
$(b)$ $NaCl$ $(ii)$ $670.8 \text{ nm}$
$(c)$ $RbCl$ $(iii)$ $780.0 \text{ nm}$
$(d)$ $CsCl$ $(iv)$ $589.2 \text{ nm}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo