કઈ એક જોડી ખોટી છે $:-$

  • A
    હોર્મોન $\rightarrow$ ઓક્સિન,બાયોએસે $\rightarrow$ અગ્રસ્થ પ્રભુતા
  • B
    હોર્મોન $\rightarrow$ જિબરેલિન,બાયોએસે $\rightarrow$ બીજ અંકુરણ
  • C
    હોર્મોન $\rightarrow$ સાયટોકાઈનિન,બાયોએસે $\rightarrow$ કોષ વિભાજન
  • D
    હોર્મોન $\rightarrow$ ઇથિલીન,બાયોએસે $\rightarrow$ ટામેટામાં અનિષેક ફળન

Explore More

Similar Questions

વટાણાના પ્રતાન (tendrils) નું કોઈ આધારની આસપાસ વીંટળાવું એ શેનું ઉદાહરણ છે?

ઇથિલિન અને એબ્સિસિક એસિડની ભૂમિકા હકારાત્મક અને નકારાત્મક બંને છે. આ વિધાનને યોગ્ય ઠેરવો.

$I.$ કાઇનેટિન એ $DNA$ માંથી મળતો વિઘટિત પદાર્થ છે.
$II.$ $ABA$ એ નિમ્ન કક્ષાની વનસ્પતિઓ સહિત તમામ વનસ્પતિઓમાં હાજર હોય છે.
$III.$ સાયટોકાઇનિન અને ઓક્સિનનો ઓછો ગુણોત્તર માત્ર મૂળના નિર્માણને પ્રોત્સાહન આપે છે.
$IV.$ $ABA$ નું સંશ્લેષણ ગ્લાયકોલિસિસ માર્ગ દ્વારા અપચયી રીતે થાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિ પ્રેરકો તરીકે નીચેનામાંથી કોનો ઉમેરો કરવામાં આવે છે?
$(i)$ ઈથિલીન
$(ii)$ એબ્સિસીક એસિડ
$(iii)$ જીબરેલીન
$(iv)$ ઓક્ઝિન
$(v)$ સાયટોકાઈનિન

વનસ્પતિઓમાં ઊંઘની હલનચલન (sleep movement) એ એક નાસ્ટિક પ્રતિભાવ છે,જે દરરોજ કોના પ્રતિભાવમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo