નીચે આપેલા કોષ્ટકમાંથી કયો વિકલ્પ યોગ્ય રીતે જોડાયેલી જોડીઓ દર્શાવે છે?
Column-$I$Column-$II$
$1$. Trichoderma polysporum$(A)$. Butyric acid
$2$. Monascus purpureus$(B)$. Cyclosporin $A$
$3$. Clostridium butyricum$(C)$. Citric acid
$4$. Aspergillus niger$(D)$. Statins

  • A
    $(1-D), (2-B), (3-A), (4-C)$
  • B
    $(1-B), (2-D), (3-A), (4-C)$
  • C
    $(1-B), (2-A), (3-C), (4-D)$
  • D
    $(1-A), (2-B), (3-C), (4-D)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિનને અસરકારક એન્ટિબાયોટિક તરીકે સ્થાપિત કરી?
$(i)$ અર્નેસ્ટ ચેન
$(ii)$ એલેકઝાન્ડર ફ્લેમિંગ
$(iii)$ હાવર્ડ ફ્લોરે
$(iv)$ વોક્સમેન

સેકેરોમાયસીસ સેરેવીસી (Saccharomyces cerevisiae) ને શું કહેવામાં આવે છે?

ફેની શેમાંથી બનાવવામાં આવે છે?

ઈસ્ટ એક ઉત્સેચક સંકુલ ઉત્પન્ન કરે છે જે આથવણ (fermentation) માટે જવાબદાર છે. આ ઉત્સેચક સંકુલ કયું છે?

નીચેનામાંથી કયા ઉત્સેચકોનો ઉપયોગ ફળોના રસને શુદ્ધ (સ્પષ્ટ) કરવા માટે થાય છે?
$(i)$ લાઈપેઝ
(ii) પ્રોટીએઝ
(iii) $RNase$
(iv) પેક્ટિનેઝ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo