કઈ અંગિકામાં ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ $(ETS)$ હોય છે?

  • A
    રિબોઝોમ્સ
  • B
    સ્ફેરોઝોમ્સ
  • C
    કણાભસૂત્ર
  • D
    લાયસોઝોમ્સ

Explore More

Similar Questions

કણાભસૂત્રના કયા ભાગમાં $ATP$ નું સંશ્લેષણ થાય છે?

બાહ્ય કોષકેન્દ્રીય $DNA$.........માં જોવા મળે છે.

કણાભસૂત્ર એ ......... નું સ્થાન છે.

ક્રિસ્ટી (Cristae) શેમાં મદદ કરે છે?

$A$: કણાભસૂત્ર એ કોષનું શક્તિઘર છે.
$R$: કોષીય શ્વસન દરમિયાન ક્રૅબ્સ ચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણની પ્રક્રિયા કણાભસૂત્રમાં થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo