કઈ જોડીના પરિમાણો સમાન છે?

  • A
    કાર્ય અને પાવર
  • B
    ઘનતા અને સાપેક્ષ ઘનતા
  • C
    વેગમાન અને આઘાત
  • D
    પ્રતિબળ અને વિકૃતિ

Explore More

Similar Questions

પરિમાણીય સૂત્ર ${M^0}{L^2}{T^{ - 2}}$ કોના માટે છે?

બે ભૌતિક રાશિઓ $A$ અને $B$ એ સમીકરણ $A/B = m$ દ્વારા સંબંધિત છે,જ્યાં $m$ એ રેખીય ઘનતા છે અને $A$ એ બળ છે. $B$ ના પરિમાણો નીચેનામાંથી કોના સમાન છે?

શું દ્રવ્યમાન અને વજનના પરિમાણ સમાન છે?

એક ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર $[M^{a} L^{b} T^{c}]$ છે. તો,તે ભૌતિક રાશિ કઈ છે?

જો $G$ એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય અને $g$ એ ગુરુત્વપ્રવેગ હોય,તો $\frac{G}{g}$ નું પારિમાણિક સૂત્ર ................... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo