કઈ જોડી $cis-trans$ સમઘટકતા દર્શાવે છે?

  • A
    મેલેઈક-ફ્યુમેરિક એસિડ
  • B
    લેક્ટિક-ટાર્ટરિક એસિડ
  • C
    મેલોનિક-સક્સિનિક એસિડ
  • D
    ક્રોટોનિક-એક્રિલિક એસિડ

Explore More

Similar Questions

નીચેના વિકલ્પોમાંથી સ્ટીરિયોઆઈસોમેરિક જોડી ઓળખો.

$CH_3-CH=CH-CH=CH-CH_3$ સંયોજન માટે,ભૌમિતિક સમઘટકોની કુલ સંખ્યા કેટલી છે?

નીચેના સંયોજનોના $cis$ અને $trans$ સમઘટકો દોરો. તેમના $IUPAC$ નામ પણ લખો:
$(i)$ $CHCl=CHCl$
$(ii)$ $C_{2}H_{5}C(CH_{3})=C(CH_{3})C_{2}H_{5}$

નીચેનામાંથી કયું $E$ સમઘટક (isomer) દર્શાવે છે?

નીચેનામાંથી કયું સંયોજન સીસ-ટ્રાન્સ (cis-trans) સમઘટકતા દર્શાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo