કઈ જોડી સામાન્ય આયન અસર (common ion effect) દર્શાવશે?

  • A
    $BaCl_2 + Ba(NO_3)_2$
  • B
    $NaCl + HCl$
  • C
    $NH_4OH + NH_4Cl$
  • D
    $AgCN + KCN$

Explore More

Similar Questions

એસિટિક એસિડના દ્રાવણમાં સોડિયમ એસિટેટ ઉમેરવાથી દ્રાવણની $pH$ . . . . . . .

એસિટિક એસિડના દ્રાવણમાં નીચેનામાંથી શું ઉમેરવાથી હાઇડ્રોજન આયનની સાંદ્રતામાં ઘટાડો થશે?

સામાન્ય આયન ઉમેરવાથી સંકીર્ણ આયનો બનતા ન હોય,ત્યારે આપેલ ક્ષારની દ્રાવ્યતા

$Cd^{2+}$ આયનો ધરાવતા અત્યંત એસિડિક દ્રાવણમાંથી $H_2S$ વાયુ પસાર કરવા છતાં $CdS$ ના અવક્ષેપ મળતા નથી,કારણ કે

કશનળી $A$ અને $B$ માં અનુક્રમે $NH_4Cl$ અને $NaCl$ ના દ્રાવણો છે. જો બંને કશનળીમાં $Mg(OH)_2$ નું દ્રાવણ ઉમેરવામાં આવે તો શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo