આપેલ આકૃતિમાં દર્શાવેલ બીજનો કયો ભાગ ભવિષ્યના મૂળને સૂચવે છે?

  • A
    ભ્રૂણાગ્ર ચોલ (Coleoptile)
  • B
    ભ્રૂણમૂળ ચોલ (Coleorrhiza)
  • C
    આદિ સ્કંધ (Plumule)
  • D
    ભ્રૂણમૂળ (Radicle)

Explore More

Similar Questions

આપેલ આકૃતિ વાલના બીજના અંકુરણને દર્શાવે છે. $P, Q, R$ અને $S$ નું નામકરણ કરો.

અનાજના બીજમાં,એકમાત્ર બીજપત્ર . . . . . . દ્વારા દર્શાવવામાં આવે છે.

આપેલ મકાઈના દાણાની આકૃતિમાં $A, B, C$ અને $D$ તરીકે દર્શાવેલ ભાગોને ઓળખો.

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં,બીજપત્રો પ્રથમ પાંદડાઓની જોડી બનાવે છે?

કોકો એ વનસ્પતિ છે જેમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે. તેને મેળવવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo