માનવ મગજનો કયો ભાગ શરીરના તાપમાનના નિયમન સાથે સંબંધિત છે?

  • A
    અનુમસ્તિષ્ક (Cerebellum)
  • B
    બૃહદ મસ્તિષ્ક (Cerebrum)
  • C
    હાયપોથેલેમસ (Hypothalamus)
  • D
    લંબમજ્જા (Medulla oblongata)

Explore More

Similar Questions

શરીરનું તાપમાન કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા નિયંત્રિત થાય છે?

ગોનેડોટ્રોપીન રીલિઝિંગ અંતઃસ્ત્રાવ $(GnRH)$નું ઉત્પત્તિ સ્થાન $- P$ છે.
ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવોનું ઉત્પત્તિસ્થાન $- Q$ છે.
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad \quad P \quad \quad Q$

આકૃતિમાંથી $X$ ને ઓળખો.

નીચેના અંતઃસ્ત્રાવોમાંથી અલગ પડતો અંતઃસ્ત્રાવ ઓળખો.

$ADH$ નું સંશ્લેષણ . . . . . . દ્વારા થાય છે,જે પાણીના પુનઃશોષણને પ્રોત્સાહન આપીને મૂત્ર દ્વારા પાણીના વ્યયને ઘટાડે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo