પરાવર્તી ક્રિયાનું સંચાલન કોણ કરે છે?

  • A
    કરોડરજ્જુ
  • B
    લંબમજ્જા
  • C
    મધ્યમગજ
  • D
    સેતુ

Explore More

Similar Questions

ચેતાકોષમાં વિદ્યુત આવેગ કયા માર્ગે વહન પામે છે?

મગજ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ મગજનો મુખ્ય વિચારવાનો ભાગ પશ્ચમગજ (hindbrain) છે.
$(ii)$ સાંભળવા,સુંઘવા,યાદશક્તિ,દ્રષ્ટિ વગેરેના કેન્દ્રો અગ્રમગજમાં આવેલા છે.
$(iii)$ લાળ ઝરવી,ઉલટી થવી,બ્લડ પ્રેશર જેવી અનૈચ્છિક ક્રિયાઓ પશ્ચમગજમાં આવેલા મેડુલા દ્વારા નિયંત્રિત થાય છે.
$(iv)$ અનુમસ્તિષ્ક (cerebellum) શરીરનું સંતુલન અને સ્થિતિનું નિયંત્રણ કરતું નથી.

શરીરમાં કયા અંતઃસ્ત્રાવની ઊણપથી ડાયાબિટીસનો રોગ થાય છે?

અનુમસ્તિષ્ક (Cerebellum),લંબમજ્જા (Medulla) અને સેતુ (Pons) એ નીચેનામાંથી શાના ભાગ છે?

યુવાવસ્થા (puberty) સાથે સંકળાયેલા શારીરિક લક્ષણોમાં નાટ્યાત્મક ફેરફારો મુખ્યત્વે કોના સ્ત્રાવને કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo