તમાકુના છોડનો કયો ભાગ સૂત્રકૃમિ $Meloidogyne \ incognita$ દ્વારા સંક્રમિત થાય છે?

  • A
    પ્રકાંડ
  • B
    પર્ણ
  • C
    મૂળ
  • D
    ફળ

Explore More

Similar Questions

$Zn^{2+}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$x^3-2x^2+10x-8=0$ ના બીજના વર્ગો જેમના બીજ હોય તેવું ત્રિઘાત સમીકરણ શોધો.

ગુલાબના કાંટા (Prickles) શું છે?

જ્યારે $e = E_0 \sin(100t)$ $e.m.f.$ ધરાવતા $AC$ સ્ત્રોતને એક પરિપથ સાથે જોડવામાં આવે છે,ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ $e.m.f. \ e$ અને પ્રવાહ $i$ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{4}$ જોવા મળે છે. જો પરિપથમાં માત્ર $RC$,$RL$ અથવા $LC$ શ્રેણીમાં હોય,તો બે ઘટકો વચ્ચેનો સંબંધ શોધો.

$O$ ની બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રથમ કરતા ધન,વધુ ઋણ કે ઓછી ઋણ હશે? તમારા જવાબનું સમર્થન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo