અર્ધીકરણની ટેલોફેઝ $-I$ (અંત્યાવસ્થા $-I$) માં કઈ પ્રક્રિયા થાય છે?

  • A
    કોષકેન્દ્રિકા અને કોષકેન્દ્રપટલ ફરીથી દેખાય છે.
  • B
    કોષકેન્દ્રિકા અને કોષકેન્દ્રપટલ વિઘટન પામે છે.
  • C
    તર્કુ તંતુઓનો વિકાસ થાય છે.
  • D
    રંગસૂત્રો મેટાફેઝ પ્લેટ (મધ્યસ્થ તલ) પર ગોઠવાય છે.

Explore More

Similar Questions

જનન કોષોમાં કયા પ્રકારનું કોષવિભાજન જોવા મળે છે?

અર્ધીકરણ વિભાજનના $I$ તબક્કા પછી રંગસૂત્રોની સંખ્યામાં શું ફેરફાર થાય છે?

ખોટું વિધાન શોધો.

$2n = 50$ ધરાવતી વનસ્પતિમાં અર્ધીકરણની ભાજનાવસ્થા-$I$ (metaphase-$I$) દરમિયાન વિષુવવૃત્તીય તકતી (equatorial plate) પર રંગસૂત્ર સમૂહોની સંખ્યા કેટલી હશે?

અર્ધસૂત્રીભાજન $-I$ બીજા કયા નામે ઓળખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo