ઉપાર્જિત રોગપ્રતિકારકતાનો કયો ગુણધર્મ રસીકરણ માટે આધારભૂત છે?

  • A
    ચોક્કસતા
  • B
    વૈવિધ્ય
  • C
    સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ
  • D
    સ્મૃતિ

Explore More

Similar Questions

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ ભૌતિક અંતરાય$(w)$ લાળ
$(b)$ દેહધાર્મિક અંતરાય$(x)$ ઇન્ટરફેરોન્સ
$(c)$ કોષીય અંતરાય$(y)$ ત્વચા
$(d)$ કોષરસીય અંતરાય$(z)$ એકકેન્દ્રીકણ (મોનોસાઇટ્સ)

બે સમાન જોડિયા બાળકો વચ્ચે કરવામાં આવતા ગ્રાફ્ટિંગને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયા ગૌણ લસિકા અંગો (secondary lymphoid organs) છે?
$(a)$ અસ્થિમજ્જા (Bone marrow)
$(b)$ કાકડા (Tonsils)
$(c)$ બરોળ (Spleen)
$(d)$ થાઇમસ (Thymus)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયું પ્રાથમિક લસિકાઅંગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo