કયા નમૂનામાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ છે?

  • A
    $1 \ mg$ $C_4H_{10}$
  • B
    $1 \ mg$ $N_2$
  • C
    $1 \ mg$ $Na$
  • D
    $1 \ mL$ $H_2O$

Explore More

Similar Questions

$273 \ K$ તાપમાને અને $2 \ atm$ દબાણે રહેલા $5.6 \ L$ આદર્શ વાયુમાંથી તેના $10^{23}$ અણુઓ દૂર કરવામાં આવ્યા,તો બાકી રહેલા વાયુના મોલ કેટલા થશે?

$20 \ cm^3$ પાણીમાં રહેલા પાણીના અણુઓ દ્વારા રોકાયેલ વાસ્તવિક કદ કેટલું છે ($cm^3$ માં)?

નીચેનામાંથી કયું સૌથી ભારે છે?

ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરીને વિવિધ સંયોજનો બનાવે છે. પ્રાયોગિક માહિતી નીચે મુજબ છે:
ડાયનાઇટ્રોજનનું દળ ડાયઓક્સિજનનું દળ
$(i) \ 14 \ g$ $16 \ g$
$(ii) \ 14 \ g$ $32 \ g$
$(iii) \ 28 \ g$ $32 \ g$
$(iv) \ 28 \ g$ $80 \ g$

$(a)$ ઉપરની પ્રાયોગિક માહિતીમાં રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ પળાય છે? તે નિયમ જણાવો.
$(b)$ નીચેના રૂપાંતરણોમાં ખાલી જગ્યા પૂરો:
$(i) \ 1 \ km = \dots \ mm = \dots \ pm$
$(ii) \ 1 \ mg = \dots \ kg = \dots \ ng$
$(iii) \ 1 \ mL = \dots \ L = \dots \ dm^3$

જ્યારે $40 \, mL$ $0.1 \, N \, HCl$ અને $20 \, mL$ $0.1 \, M \, H_2SO_4$ ને મિશ્ર કરવામાં આવે છે,ત્યારે મિશ્રણની નોર્માલિટી કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo