$Hb$ (હિમોગ્લોબિન) ની રચના માટે કયું વાક્ય સાચું છે?

  • A
    $3$ - આલ્ફા શૃંખલા, $3$ - બીટા શૃંખલા
  • B
    $3$ - આલ્ફા શૃંખલા, $1$ - બીટા શૃંખલા
  • C
    $2$ - આલ્ફા શૃંખલા, $2$ - બીટા શૃંખલા
  • D
    $4$ - આલ્ફા શૃંખલા, $4$ - બીટા શૃંખલા

Explore More

Similar Questions

એક પોલિપેપ્ટાઇડ શૃંખલાની ત્રિપરિમાણીય ગોઠવણથી કેવું પ્રોટીન બંધારણ બને છે?

ઈન્સ્યુલીનના એક અણુમાં ........ એમિનો એસિડ હોય છે.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ એમિનો એસિડમાં $-NH_2$ અને $-COOH$ સમૂહોના આયનીકરણની પ્રકૃતિનો ગુણધર્મ હોય છે,તેથી અલગ અલગ $pH$ પર તેમની રચનાઓ અલગ હોય છે.
વિધાન $II:$ એમિનો એસિડ એસિડિક અને બેઝિક $pH$ પર ઝ્વિટરઆયોનિક સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવી શકે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

દૂધનું પ્રોટીન કયું છે?

નીચેનામાંથી કયો એમિનો એસિડ મનુષ્યના આહારનો આવશ્યક ભાગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo