કયા સોલનો ઉપયોગ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન તરીકે થાય છે?

  • A
    એન્ટિમની સોલ
  • B
    સિલ્વર સોલ
  • C
    મિલ્ક ઓફ મેગ્નેશિયાનું ઇમલ્સન
  • D
    ગોલ્ડ સોલ

Explore More

Similar Questions

ભીની ફટકડી ઘસવાથી રક્તસ્ત્રાવ કેમ અટકી જાય છે?

નીચેનામાંથી કયું ઋણ વીજભારિત સોલ (negatively charged sol) છે?

$250 \; mL$ ના બીકરમાં $100 \; mL$ પાણીમાં $NaCl$ નું $5 \% \; (w/v)$ દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું હતું. ઈંડામાંથી આલ્બ્યુમિન $NaCl$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું અને સારી રીતે હલાવવામાં આવ્યું. આના પરિણામે શું બન્યું?

કોલોઇડ્સનું વર્ગીકરણ નીચેના આધારે કેવી રીતે કરવામાં આવે છે?
$(i)$ ઘટકોની ભૌતિક અવસ્થાઓ
$(ii)$ પરિક્ષિપ્ત કલાનો સ્વભાવ અને
$(iii)$ પરિક્ષિપ્ત કલા અને પરિક્ષેપન માધ્યમ વચ્ચેની આંતરક્રિયા?

Difficult
View Solution

કોલોઇડલ $CdS$ સોલ અને $TiO_2$ સોલ પરના વીજભાર અનુક્રમે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo