કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધુ છે?

  • A
    $50 \, ^\circ C$ તાપમાને $0.02 \, M \, NaCl$
  • B
    $15 \, ^\circ C$ તાપમાને $0.03 \, M \, sucrose$
  • C
    $50 \, ^\circ C$ તાપમાને $0.005 \, M \, CaCl_2$
  • D
    $25 \, ^\circ C$ તાપમાને $0.005 \, M \, CaCl_2$

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પ દબાણ $640 \, mm \, Hg$ છે. $2.175 \, g$ વજન ધરાવતો અબાષ્પશીલ અને બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ $39.08 \, g$ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે. દ્રાવણનું બાષ્પ દબાણ $600 \, mm \, Hg$ થાય છે. ઘન પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

જો બે પદાર્થો $A$ અને $B$ માટે $P_A^0 : P_B^0 = 1 : 2$ હોય અને દ્રાવણમાં તેમનો મોલ અંશ $1 : 2$ હોય,તો બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ કેટલો હશે?

$30^{\circ} C$ તાપમાને $612 \ g$ પાણીમાં ઓગળેલા દ્રાવ્યનું પ્રમાણ ગણો,જો દ્રાવ્યનું મોલર દળ $342 \ g \ mol^{-1}$ હોય (બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો $0.025$ છે અને પાણીનું મોલર દળ $18 \ g \ mol^{-1}$ છે). ($g$ માં)

$27\,^{\circ}C$ તાપમાને નીચેનામાંથી કયા દ્રાવણનું બાષ્પ દબાણ મહત્તમ હશે?

Difficult
View Solution

શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ અનુક્રમે $160$ $mm \ Hg$ અને $60$ $mm \ Hg$ છે. બેન્ઝીન અને ટોલ્યુઈનના સમાન મોલર દ્રાવણના સંપર્કમાં રહેલી બાષ્પ કલામાં બેન્ઝીનનો મોલ અંશ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo