નિષ્ક્રિય વાયુઓ વિશે કયું વિધાન સાચું નથી?

  • A
    $Xe$ યોગ્ય પરિસ્થિતિમાં $XeF_6$ બનાવે છે.
  • B
    $Ar$ નો ઉપયોગ ઇલેક્ટ્રિક બલ્બમાં થાય છે.
  • C
    $XeF_2$ માં $Xe$ પર હાજર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા $3$ છે.
  • D
    $He$ બધા નિષ્ક્રિય વાયુઓમાં સૌથી વધુ ઉત્કલનબિંદુ ધરાવે છે.

Explore More

Similar Questions

$XeF_2$ અને $XeF_4$ ના બંધારણો અનુક્રમે છે

$XeF_6$ નું જળવિભાજન કરવાથી શું મળે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ છે?

નીચેની પ્રક્રિયાનું અવલોકન કરો: $XeF_4 + SbF_5 \rightarrow [XeF_3]^+ [SbF_6]^-$. નીપજ અંગેનું/ની સાચું/સાચા વિધાન/વિધાનો કયું/કયા છે?

નિષ્ક્રિય વાયુઓને તેમની પ્રતિક્રિયાશીલતા પ્રત્યેની નિષ્ક્રિયતાને કારણે નામ આપવામાં આવ્યું છે. તેમના વિશેનું ખોટું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo