નીચેની સંતુલન પ્રક્રિયા માટે કયું વિધાન સાચું છે?
$(CH_3)_3CO^-K^+ + H_2O \rightleftharpoons (CH_3)_3COH + K^+OH^-$
આપેલ છે: $pK_a(H_2O) = 15.7$,$pK_a((CH_3)_3COH) = 18$

  • A
    સંતુલન નીપજો તરફી છે.
  • B
    $t$-બ્યુટોક્સાઈડ એ સંતુલનમાં પ્રભાવી આયનીય સ્પીસીઝ છે.
  • C
    પાણી એ નિર્બળ એસિડ છે.
  • D
    $t$-બ્યુટોક્સાઈડ સંસ્પંદન દ્વારા સ્થાયી થાય છે.

Explore More

Similar Questions

જો બેઝનો $pK_b$ $5$ હોય,તો તેના સંયુગ્મી એસિડનો $K_a$ કેટલો થશે?

સૌથી પ્રબળ એસિડ કયો છે?

આપેલ આયનીકરણ અચળાંકના મૂલ્યોને અનુરૂપ એસિડ સાથે જોડો.
$A$. $HI$$(i)$ $3.2 \times 10^9$
$B$. $HF$$(ii)$ $3.5 \times 10^{-4}$
$C$. $HCl$$(iii)$ $1.3 \times 10^6$
$D$. $HBr$$(iv)$ $1.0 \times 10^9$

સાચી જોડ કઈ છે?

નીચેની પ્રજાતિઓમાંથી સૌથી પ્રબળ બેઇઝ કયો છે?

$HSO_3^-$ નો સંયુગ્મ બેઈઝ ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo