બળતણ કોષ (fuel cell) માટે કયું વિધાન સાચું છે?

  • A
    તે વધારે કાર્યક્ષમતા ધરાવે છે.
  • B
    તે પ્રદૂષણ પેદા કરતું નથી.
  • C
    તે જ્યાં સુધી પ્રક્રિયકોનો પુરવઠો ચાલુ રહે ત્યાં સુધી કાર્ય કરે છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

ગેલ્વેનિક કોષ માટે ઇલેક્ટ્રોન પ્રવાહ માટે સંપૂર્ણ બાહ્ય અને આંતરિક માર્ગ કેવી રીતે પૂર્ણ થાય છે? તેને સ્પષ્ટ કરો.

$298 \ K$ તાપમાને,જો $E^o_{Mg^{2+}|Mg} = -2.37 \ V$ અને $E^o_{Co^{2+}|Co} = -0.28 \ V$ હોય,તો ગેલ્વેનિક કોષની રચના કરો અને તેની સાંકેતિક રજૂઆત આપો.

જો $\lambda_{m}^{o}(Br^{-}) = 78.1 \, S \, cm^{2} \, mol^{-1}$ હોય,તો નીચે આપેલા ડેટાનો ઉપયોગ કરીને $\lambda_{m}^{o}(K^{+})$ ની ગણતરી કરો:
ઇલેક્ટ્રોલાઇટ $\Lambda_{m}^{o} \, (S \, cm^{2} \, mol^{-1})$
$NaCl$ $126.5$
$NaBr$ $128.2$
$KCl$ $149.5$

લીથાર્જ $(PbO)$ નો ઉપયોગ સામાન્ય રીતે નીચેનામાંથી શેમાં થતો નથી?

Difficult
View Solution

એનોડ પર નીચેનામાંથી કઈ પ્રક્રિયા શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo