$Plasmodium$ ના સ્પોરોઝુઓઇટ સ્વરૂપ માટે કયું વિધાન યોગ્ય છે?

  • A
    માનવ રુધિરમાં સર્જાય છે અને માદા $Anopheles$ મચ્છર કરડવાથી મચ્છરમાં દાખલ થાય છે.
  • B
    મચ્છરમાં લિંગી પ્રજનન દ્વારા સર્જાય છે અને માદા $Anopheles$ મચ્છર કરડવાથી માનવ રુધિરમાં દાખલ થાય છે.
  • C
    માનવ રુધિરમાં સર્જાય છે અને માનવ રક્તકણમાં પ્રવેશે છે.
  • D
    માનવ યકૃતમાં સર્જાય છે અને માનવ રક્તકણમાં પ્રવેશે છે.

Explore More

Similar Questions

$Entamoeba \ histolytica$ એ મનુષ્યમાં જોવા મળતો પરોપજીવી છે જે સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે?

કાલા-આઝાર (Kala-azar) માટે જવાબદાર સજીવ કયો છે?

કયું મનુષ્યમાં મેલેરિયાના પરોપજીવીનું વહન કરે છે?

નીચેનામાંથી કયું અંતઃકોષીય પરોપજીવી છે?

$Entamoeba \ histolytica$ ક્યાં કોથળી (cysts) બનાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo