કોપર અથવા આયર્નના નિષ્કર્ષણ દરમિયાન બનતા સ્લેગ માટે સાચું વિધાન કયું છે?

  • A
    સ્લેગ હલકાં અને ધાતુ કરતા વધુ ગલનબિંદુ ધરાવે છે.
  • B
    સ્લેગ હલકાં અને ધાતુ કરતાં ઓછું ગલનબિંદુ ધરાવે છે.
  • C
    સ્લેગ ભારે અને ધાતુ કરતાં વધુ ગલનબિંદુ ધરાવે છે.
  • D
    સ્લેગ ભારે અને ધાતુ કરતાં ઓછું ગલનબિંદુ ધરાવે છે.

Explore More

Similar Questions

શું તે સાચું છે કે અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં,$Mg$ એ $Al_2O_3$ નું રિડક્શન કરી શકે છે અને $Al$ એ $MgO$ નું રિડક્શન કરી શકે છે? તે પરિસ્થિતિઓ કઈ છે?

ભઠ્ઠીમાં બેઝિક આવરણ (lining) આપવા માટે શાનો ઉપયોગ થાય છે?

ધાતુ $'M'$ ની કાચી ધાતુ $\xrightarrow{\text{ભુંજન}}$ ધાતુ ઓક્સાઈડ $\xrightarrow{\text{કાર્બન રિડક્શન}}$ $'M'$
(દળવા અને પીસવા પછી)
$'M'$ શું હોઈ શકે :-

નીચેનામાંથી કઈ ધાતુનું નિષ્કર્ષણ કાર્બન રિડક્શન પ્રક્રિયા દ્વારા કરી શકાતું નથી?

ઓક્સાઈડ $(Al_2O_3)$ માંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ......દ્વારા થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo